SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ઓચ્છવંરગવધામણા, પ્રભુપાર્શ્વને નામે ઃ દયાળુદાદાને ગાદીનશીન કર્યાને ૨૫-૨૫ વર્ષો આંખના પલકારામાં વીતી ગયા. જે પૂજ્ય ગુરુભગવંતોની નિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો, યોગાનુયોગ તેજ પૂજય ગુરુભગવંતોની નિશ્રામાં વિ. સં. ૨૦૬૦ મહા વદ ૧૪ થી ફાગણ સુદ ૩ સોમવારના તા ૨૪-૨-૦૪ સુધી પંચાહ્નિકા શ્રી જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ ઉજવવા નિર્ણય થયો. પ્રભુભક્તિના અનુષ્ઠાનો, વિવિધ પૂજનો, સ્વામિવાત્સલ્ય, સાધર્મિક ભક્તિ, જીવદયા, અનુકંપાદિ કાર્યો રંગેચંગે કરવા સહુ તૈયાર થયા. સંભારણું રજતમહોત્સવનું : રજત મહોત્સવની સ્મૃતિ જીવંત રાખવા પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રી સંઘ શ્રુતભક્તિ સ્વરૂપે ‘જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ -૧’ નું નવલુ નજરાણું લોકાર્પણ કરતાં ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે. • શ્રી નવજીવન જૈન શ્વે.મૂ.પૂ.સંઘ, મુંબઈ — Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy