________________
ખૈસુર
કર્ણાટક
પ્રશ્ન : આવી લિપિઓ કઈ કઈ છે ? ક્યાં ક્યાં છે ? દાદા : આખા દેશમાં લખાતી આવી ૧૪ રાજ્યોની લિપિઓનાં મૂળ આ બ્રાહ્મી
દેવનાગરીમાં છે. તે આ પ્રમાણે છે.) ક્રમ લિપિ પ્રદેશ | ક્રમ લિપિ
પ્રદેશ ૧. બંગલા બંગાળ ૧૦ મરાઠી મહારાષ્ટ્રી
મહારાષ્ટ્ર ૨. મૈથિલી
ઓરિસ્સા ૧૧. તામિલ
(મદ્રાસ) ચેન્નઈ ૩. મેવાડી
નેપાલ ૧૨. વર્લg ૪. કાશ્મીરી
કાશમીર ૧૩. વાડી ? ૫. શારદા કાશમીર ૧૪. મલયાલમ
કેરળ ૬. ગુજરાતી
ગુજરાત ૧૫. ગ્રંથ ૭. ગુરુમુખી
પંજાબ ૧૬. કન્નડ ૮. મહાજની રાજસ્થાની ૧૭. તેલુગુ
આંધ ૯. મોડી
મહારાષ્ટ્ર નોંધઃ અહીં હું બધી જ લિપિ તથા પ્રદેશનાં નામો નોંધી શકી નથી. ૧૩મી નેવાડી લિપિ માટે હું સ્પષ્ટ સાંભળી શકી નથી તેથી પ્રશ્નચિહ્ન મૂકેલ છે.)
પ્રશ્ન : લિપિની શરૂઆત ક્યારે થઈ ? દાદા : હિંદુઓ એમ માને છે કે બ્રહ્માએ પોતાની દીકરી સરસ્વતી માટે બનાવી.
જૈનો માને છે કે એમના પહેલા તીર્થકર ઋષભદેવે પોતાની દીકરી બ્રાહ્મી માટે બનાવી હતી. ઉત્તરપ્રદેશમાં હસ્તપ્રતમાં જોવા મળતી લિપિને પાંડુલિપિ
કહે છે જ્યારે અહીં હસ્તપ્રતલિપિ કહે છે. પ્રશ્ન : બ્રાહ્મીની સમકાલીન બીજી કઈ લિપિ છે ? દાદા : ખરોષ્ટી લિપિ એ બ્રાહ્મીની સમકાલીન છે. જોકે, ખરોષ્ટીલિપિમાં લખાયેલા
શિલાલેખો મળતા નથી. પ્રશ્ન : આપ આ ક્ષેત્રમાં ૬૦ વર્ષથી છો. બરાબર ? આપે કયા કયા સ્થળે કામ
કર્યું છે ? દાદા : હા. અઢારમાં વર્ષથી આ એક જ કામ કર્યું છે. રાજસ્થાન વગેરે સ્થળોએ
ફરીફરીને આ કામ કર્યું છે. રાજસ્થાનમાં ‘પુરાતત્ત્વ અન્વેષણ મંદિરમાં (જયપુરમાં તે વિધાનસભાની સામે છે) મુનિ જિનવિજયજી સાથે કામ કરેલું.
તેઓ ત્યાં ૧૮ શાખાના હેડ (Head) હતા.' પ્રશ્ન : આ લિપિ કયાં શીખવો છો ? અહીં ? કોને શીખવો છો ? દાદા : લિપિ શીખવવા હું જુદે જુદે ગામ ગયો છું. આ શહેરમાં જુદે જુદે સ્થળે
ગયો છું. શીખનારામાં અધ્યાપકો હોય, શ્રાવક-શ્રાવિકા હોય, સાધુસાધ્વીઓ હોય તથા કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓ તથા અન્ય જે કોઈને રસ હોય તે સૌને શીખવી છે. શીખવી રહ્યો છું. અહીં આ સંસ્થામાં રહીને
પણ લિપિ શિખવાડું છું. પ્રશ્ન : બાળકોને શિખવાડો છો ?
શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org