SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપગૂહનત્વ = બીજાના દોષોને ઢાંકવા, જાહેર કરવા નહીં. પ્રભાવના = ધર્મની પ્રશંસા/વૃદ્ધિ થાય તેવા કાર્યો કરવા. ગઈ = પોતાના દોષોનું ગુરુની સાક્ષીએ નિરૂપણ કરી, તેવા દોષો ન કરવા. સમકિત = સમ્યગ્દર્શન, આત્મદર્શન. વીતરાગ = રાગ વગરના મહાન ધર્માત્માઓ. હેય = છોડવા યોગ્ય. ઉપાદેય = ગ્રહણ કરવા/સ્વીકારવા/પોષવા યોગ્ય. શેય = ઉદાસીનપણે-સહજપણે જાણવા યોગ્ય. અનાયતન = (અન્ + આયતન) જેમાંથી સત્ય ધર્મ ન પ્રગટ કરી શકાય તેવા સ્થાનો/પદાર્થો વ્યક્તિઓ. સદ્ભુત = સાચા, કલ્યાણકારી, ગુણવર્ધક શાસ્ત્રો અતિચાર = દોષ, ત્રુટિ કરણાનુયોગ = કર્મસિદ્ધાંત અને ત્રણ લોકનું સ્વરૂપ ઉપદેશતાં શાસ્ત્રો વિચિકિત્સા = ગ્લાનિ, જુગુપ્સા. લોકમૂઢતા = વિવેકરહિત બનીને સામાન્ય લોકો કહે તેમાં ધર્મ માનવો. Jairs Oucation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001297
Book TitleAtmadarshan
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy