________________
પરિશિષ્ટ-૧
: અગત્યના પારિભાષિક શબ્દોની સૂચિ ઃ આપણું મૂળ સત્ત્વ, જેની પ્રેરણાથી જ હલનચલન, ખાવું-પીવું અને જાણવું-દેખવું આદિ કાર્યો શરીર કરી શકે છે. અરૂપી, સચ્ચિદાનંદ સ્વરૂપ, આપણી પોતાની મૂળ ચીજ-તત્ત્વઆપણું સાચું સ્વરૂપ.
અહીં તેનો અર્થ છે પોતાના સ્વરૂપની શ્રદ્ધા થવી તે, આત્મદર્શન/આત્મપ્રતીતિ. દર્શનમોહનીય કર્મ = આત્મા સાથે લાગેલું તે કર્મ કે જેના
પ્રભાવથી આપણે શરીરાદિ પદાર્થોને આપણા માનીએ છીએ. આત્મબ્રાંતિનું નિમિત્ત.
ઉપશમ/ક્ષયોપશમ/ક્ષય = તે તે કર્મોની આત્મા ઉપર થતી અસ૨ ઘટતી જાય તેવી સ્થિતિ. દોષરહિત મહાન પુરુષ અથવા સર્વદોષોથી રહિત એવા પરમાત્મા.
આત્મા =
દર્શન
=
આપ્ત –
કષાય –
આત્માને દુ:ખી કરે તેવા કામ, ક્રોધ, અભિમાન, માયા, લોભ આદિ ભાવો.
નિર્વિચિકિત્સ્વ = અન્યના દુર્ગુણો જોઈને ઘૃણા (અણગમો, જુગુપ્સા)નો ભાવ ન કરવો તે.
*****S***
Jain Education International
For Private & Personal Use Only
૨૯
www.jainelibrary.org