________________
(૮) સિદ્ધાંત અને અધ્યાત્મના સમન્વયથી પરમાર્થ મોક્ષમાર્ગની પ્રાપ્તિ
(૯) નય, પ્રમાણ અને બુદ્ધિથી ૫૨, સહજ જ્ઞાતા, તે જ મારું મૂળ સ્વરૂપ – - એવો અનુભવ કરવો. (૧૦) નિશ્ચય-સમ્યગ્દર્શન સૌથી અગ્રિમ છે; જેમાં અંશે ચારિત્ર સમાઈ જાય છે.
(૧૧) સમ્યગ્દર્શનની નિર્મળતા ગુણસ્થાન અનુસાર પ્રગટે છે, એમ કથંચિત્ કહી શકાય : અવિરત સમ્યક્દષ્ટિ (અનંતાનુબંધી કષાયનો અભાવ)
- એકદેશ સંયમી શ્રાવક ( બે કષાયનો અભાવ)
A
- સાચા મુનિ મહારાજનું મહાન વ્યક્તિત્વ (ત્રણ કષાયનો અભાવ)
- તેરમું ગુણસ્થાન (પરમાત્મપદ) (સર્વ વિભાવનો અભાવ)
આમ, ક્રમશઃ પૂર્ણ પરમાત્મપદનું પ્રાગટ્ય કરવા વિવેકી અને પરાક્રમી મનુષ્યો પ્રયત્નવાન બનો. ૐ કલ્યાણું અસ્તુ
OOZOOZG
૨૮
Jain Education International
******** ssssssss25555552/0020Assooossss
www.jainelibrary.org
For Private & Personal Use Only