________________
:
-
> કરણાનુયોગની અપેક્ષાએ સૌ પ્રથમ વિશુદ્ધિલબ્ધિ
થવી જોઈએ. અને પછી આગળ વધતા, ક્રમે ક્રમે, કરણલબ્ધિ પ્રગટે, યથા – - અધઃકરણ કરણલબ્ધિ દરમિયાન - અપૂર્વકરણ વધતી વધતી શુદ્ધિવાળું ધ્યાન) - અનિવૃત્તિકરણ,
એમ અનેક ઉપાયોથી સત્પાત્રતાનો પુરુષાર્થ વધારવો. સાધકને ઉપયોગી અન્ય અગત્યની વધારાના મુદ્દાઓ (૧) વારંવાર સરુનો બોધ પ્રાપ્ત કરવો.
આત્મભાવ-અનાત્મભાવનો વિવેક કરવો. કેળા અને છાલના દૃષ્ટાંતથી ઉપરોક્ત વિવેક
સમજવો. (૪) આત્મભાવમાં આંશિક સ્થિરતા પ્રગટે તે પરમાર્થ
આત્મબોધ. (૫) ઉત્કૃષ્ટ સમાધિ પ્રગટાવે તે નિશ્ચય ચારિત્ર (સાચું
મુનિપણું) અને ક્રમે કરીને પૂર્ણ મોક્ષ. (૬) સહજ જાણવાવાળો એ જ મારો સ્વભાવ એવી
ચોવીસ કલાકની જાગૃતિ-આત્મા સર્વથા સૂતો નથી. (૭) મંજિલ લાંબી પણ પરમાર્થથી એક જ છે.
Jain Education International
- ૨૭. www.jainelibrary.org
For Private & Personal Use Only