________________
પરિશિષ્ટ-૨ આત્મદર્શનને (મહાવીરના બોધને) પાત્ર કોણ?
ISOSASSAVANORA
(૧) સત્પુરુષના ચરણનો ઈચ્છક, (૨) સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી, (૩) ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર, (૪) બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન,
(૫) જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ
રાખનાર,
(૬) ઉપયોગથી એક પળ પણ ભરનાર, (૭) એકાંતવાસને વખાણનાર, (૮) તીર્થાદિ પ્રવાસનો ઉછરંગી, (૯) આહાર, વિહાર, નિહારનો નિયમી, (૧૦) પોતાની ગુરુતાને દબાવનાર,
એવો કોઈ પણ પુરુષ તે મહાવીરના બોધને પાત્ર છે, સમ્યકદશાને પાત્ર છે. પહેલા જેવું એક્કે નથી. - શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૧૦૫ના આધારે
Jain Education International
For Private & Personal Use Only
૩૧ www.jainelibrary:org