________________
દૈનિક - ભક્તિક્રમ
સૌ પ્રાણી આ સંસારના સન્મિત્ર મુજ વ્હાલાં થજો, સદ્ગુણમાં આનંદ માનું મિત્ર કે વેરી હજો.
૬૫
૩૦
દુઃખિયા પ્રતિ કરુણા અને દુશ્મન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ પામો હ્રદયમાં સ્થિરતા. ૩૧ હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાનદર્શનમય ખરે,
કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે ! . ૩૨ આ ભવાવર્તે પૂર્વમાં જે ભાવના ભાવી નહીં, ભવનાશ અર્થે ભાવું એ, જે ભાવી તે ભાવું નહીં... ૩૩ સૌ ભૂતમાં સમતા મને, કો સાથ વે૨ મને નહીં, આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની ૩૪ મધ્યસ્થ ૫૨ દ્રવ્યે થતો અશુભોપયોગે રહિત જો, શુભમાં અયુક્ત, હું ધ્યાઉં છું નિજઆત્મને જ્ઞાનાત્મને. ૩૫ હું પરતણો નહીં, પર ન મારાં, જ્ઞાન કેવળ એક હું; જે એમ ધ્યાવે ધ્યાન કાળે જીવ તે ધ્યાતા બને. ... ૩૬ જે મોહમળ કરી નષ્ટ વિષયવિરક્ત થઈ, મન રોકીને; આત્મસ્વભાવે સ્થિત છે, તે આત્મને ધ્યાના૨ છે. .. ૩૭ છેદાવ, વા ભેદાવ, કો લઈ જાવ નષ્ટ બનો ભલે, વા અન્ય કો રીત જાવ પણ પરિગ્રહ નથી મારો ખરે.૩૮ આ રીત તેથી આત્મને જ્ઞાયક સ્વભાવી જાણીને, પરિવજું છું હું મમત્વ નિર્મમ ભાવમાં હું સ્થિર રહું. ૩૯ નિજ ભાવને છોડે નહીં, પરભાવ કંઈપણ નવ ગ્રહે,
Jain =જાણે જુએ જે તે જ હું છું
એમ જ્ઞાની ચિંતવે. www.jaiff Öary.org
a