________________
દૈનિક - ભક્તિક્રમ
કદી સાંભળ્યા, પૂજ્યા ખરેખર, આપને નિરખ્યા હશે, પણ પ્રીતિથી ભક્તિ વડે નહિ હૃદયમાં ધાર્યા હશે; જનબંધુ ! તેથી દુઃખપાત્ર થયેલ છું ભવને વિષે, કારણ ક્રિયા ભાવરહિત નહિ આપતી ફળ કાંઈએ.... ૮ સુખકારી શરણાગત-પ્રભુ હિતકારી જન દુખિયા તણા, હે યોગીઓમાં શ્રેષ્ઠ ! નિધિ કરુણા અને પુણ્યો તણા; ભક્તિ થકી નમતા મને મહા ઇશ ! મારા ઉપરે, તત્પર થશો દુઃખ અંકુરોને ટાળવા કરુણા વડે. . . . . . ૯ મૈં હાથ જોડ નમાય મસ્તક વીનઉં તુવ ચરનજી સર્વોત્કૃષ્ટ ત્રિલોકપતિ જિન સુનહુ તારન તરન જી. . ૧૦ જાચું નહીં સુરવાસ પુનિ ન૨ાજ પરિજન સાથજી, બુધ જાચહૂં તુવ ભક્તિ ભવ ભવ દીયેિ શિવનાથજી. ૧૧ અબ હોહુ ભવ ભવ સ્વામી મેરે કૈ સદા સેવક રહીં, કર જોડ યહ વરદાન માંગ્ મોક્ષફલ જાવત લહૌ... ૧૨ જિનવ૨ ચરણ કમળે નમે જે પરમ ભક્તિ રાગથી, તે જન્મવેલી મૂળ છેદે ભાવ ઉત્તમ શસ્ત્રથી ... ... ... ... ૧૩ ભવભીતિ ભંજન, દુઃખ નિકંદન, પાપમંજન શુચિકરું, સહજાત્મમગ્ન, કર્મભગ્ન, મુક્તિલગ્ન, શિવકરું, અમૃતવચન, શાંતચિંકત, ધ્યાન૨ત્ત, શમધરું, ચૈતન્યવ્યક્ત, મોત્યકત, સિદ્ધિસક્ત, સુખકરું...... ૧૪ બોધિ સમાધિ નિધાન અદ્દભુત વિશ્વશાંતિ સુખકરું,
તુજ ચરણ શ૨ણે ૨મણ વા૨ણ મરણ વ્યાધિ ભયહર;
Jain Education International
For Private & Personal Use Only
૪૮
www.jainelibrary.org