________________
દૈનિક - ભક્તિક્રમ
ફિર નરભવ મિલિબો નહીં, કિયે હું કોટ ઉપાય; તાતેં બેગહિ ચૈત હૂ, અહો જગત કે રાય. . . . .
સુખ નહીં સંસારમાં, રાજા-પ્રજા ને શંક; કહે પ્રીતમ વૈરાગ્ય વિણ, નર નહીં હોય નિઃશંક.... ૨૩
૪૫
રક્ત-માંસનું પૂતળું, શરીર સળગે દેખ;
પતંગ સમ ના ભૂલ તું, હે! મન તજ અવિવેક.... ૨૪
૨૨
મોહ-મદ્ય પી મત્ત જન, કરે અરે ! વિશ્વાસ; જગત-દેહનો તેમને, હો ધિક્કાર જ ખાસ........ ૨૫ શરીર-વિશ્વાસે વસે, તેને પડતો મા૨; માન, અપમાન, લાભના, નીચ વિચાર અપાર. વિનયયુક્ત, સત્સંગ સહ, દયાદિ ગુણની ખાણ; યૌવન દુર્લભ આ જગે, નંદનવન ઉદ્યાન. . . . અજ્ઞાને અભિમાનવશ, યૌવન સમજે સાર; અલ્પકાળમાં તે કરે, પસ્તાવો નિર્ધાર.
સ્ત્રી-લાલચથી ના ચળે, ગર્વે નહિ છલકાય;
આપદમાં નિ:ખેદ તે, દુર્લભ સંત સદાય.
For Private & Personal Use Only
Jain Education International
....
૨૬
પૃથક્કરણ કરતાં મળે, વાળ, રુધિર ને ચર્મ; ઘૃણાયોગ્ય સૌ સ્ત્રી-તને, હૈ ! મન, ભૂલ ન ધર્મ.... ૨૯
સ્ત્રીવાળાને ભોગની, ઇચ્છા રહે સદાય;
તેથી તેના ત્યાગથી, ભવત્યાગ, સુખ થાય.. વિષય-જાળ પિંજર સમો, બંધનકા૨ક દેહ; તેમાં વિશ્વાસે વસે, કેમ વિવેકી જેહ ?
૨૭
૨૮
૩૦
૩૧
૩૨ www.jainebrary.org