SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ જ દૈનિક - ભક્તિક્રમ જપ-તપ-સંયમ દોહિલા, ઔષધ કડવી જાન; સુખકારણ પીછે ઘનો, નિશ્ચય પદ નિરવાન. ...... ૧૧ મિથ્યા મોહ અજ્ઞાનકો, ભરિયો રોગ અથાગ; વૈઘરાજ ગુરુ શરણથી, ઔષધ-જ્ઞાન-વિરાગ.......... ૧૨ કર્મ સંગ જીવ મૂઢ હૈ, પાવે નાના રૂપ; કર્મ રૂપ મલકે ટલે, ચેતન સિદ્ધ સરૂપ. .. ..... ૧૩ કામ ભોગ પ્યારા લગે, ફલ કિપાક સમાન; મીઠી ખાજખુજાવતાં, પીછે દુઃખકી ખાન. બકા માન. ... . . . . . ૧૪ ડાભ અણી જલ બિંદુઓ, સુખ વિષયનકો ચાવ; ભવસાગર દુઃખ જલ ભર્યો, યહ સંસાર સ્વભાવ. .. ૧૫ ચઢ ઉત્તમ જહાંએ પતન, શિખર નહીં વો કૂપ; જિસ સુખ અંદર દુઃખ વસે, સો ભુખ ભી દુ:ખરૂપ. ૧૬ પોષત હૈ જો દેહકો, જોગ ત્રિવિધિ કે લાય; સો તોક છિન એકમેં, દયા દેય ખિર જાય........ ૧૭ લચ્છી સાથ ન અનુસરે, દેહ ચલે નહિ સંગ; કાઢ કાઢ સુજનહિ કરે, દેખ જગતકે રંગ. . . . . . . . ૧૮ જા લચ્છીકે કાજ તૂ, ખોવત હૈ નિજધર્મ, સો લચ્છી સંગ ના ચલે, કાહ ભૂલત ભર્મ....... ૧૯ ચેતન કર્મ ઉપાધિ તજ, રાગ દ્વેષકો સંગ; જ્યાં પ્રગટે પરમાત્મા, શિવ સુખ હોય અભંગ..... ૨૦ જો દેખે ઇહિ નૈનસોં, સો સબવિનસ્યો જાય; Jain Ed તાસો જો અપનો કહે સો મૂરખ શિરરાય. . . . . . ૨૧
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy