SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ (દોહા) જીવ ક૨મ ભિન્ન ભિન્ન કરો, મનુષ્ય જનમકું પાય; આત્મજ્ઞાન વૈરાગ્યસેં, ધીરજ ધ્યાન જગાય.. રાગ-દ્વેષ દો બીજસેં, કર્મબંધકી વ્યાધ; આત્મજ્ઞાન વૈરાગ્યોં, પાવે મુક્તિ સમાધ... માયાકા સુખ ચાર દિન, ચાહે કહા ગમાર ? સુપને પાયા રાધન, જાત ન લાગે બાર. ઊંચ-નીચ અવતા૨મેં, વિષય કોટિ વિધિ કીન્હ; કહે પ્રીતમ વૈરાગ્ય વિણ, રહ્યા દીનકા દીન....... જૈન ધર્મ શુદ્ધ પાયકે, વરતું વિષય-કષાય; એહ અચંબા હો રહ્યા, જલમેં લાગી લાય.. એક કનક અરુ કામિની, દો મોટી ત૨વા૨; ઊઠ્યો થો જિન ભજનકું, બિચમેં લિયો માર. દામ બિના નિર્ધન દુ:ખી, તૃષ્ણાવશ ધનવાન; કહું ન સુખ સંસારમેં, સબ જગ દેખ્યો છાન....... જહાં દેહ અપની નહીં, તહાં ન અપના કોય; ઘર સંપત્તિ પર પ્રગટ યે, ૫૨ હૈ પરિજન લોય. .... ધન-કન-કંચન-રાજસુખ, સબહિ સુલભકર જાન; દુર્લભ હૈ સંસારમેં, એક યથારથ જ્ઞાન. ... For Private & Personal Use Only ૪૩ Jain Education International ૧ ૨ નિર્મલ અપની આતમા, દેહ અપાવન ગેહ; જાનિ ભવ્ય નિજ ભાવકો, યાસોં તો સનેહ....... ૮ ૪ ૬ ૯ ૧૦ www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy