________________
દૈનિક - ભક્તિમ દેવેષ દેવોડસ્તુ નિરંજનો મે, ગુરુર્ગધ્વસ્ત દમી શમી મે; ધર્મેષ ધર્મોડસ્તુ દયાપરો મે, 2àવન નિ ભવે ભવે મે. ૧૮ પરાત્પર ગુરવે નમ: પરંપરાચાર્ય ગુરવે નમ: પરમ ગુરવે નમઃ સાક્ષાત્ પ્રત્યક્ષ સદ્દગુરવે નમો નમ: ૧૯ અહો! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. . ૨૦ શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન. ........ ૨૧ આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન.... .... ૨૨ ષટુ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; યાન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ....... જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.. ... .. ૨૪
નમસ્કાર
જય જય ગુરુદેવ ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્યસ્વામી અંતરજામી ભગવાન ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસાહિઆએ મયૂએણ વંદામિ. પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમજ્ઞાન સુખધામ;
જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. . . . . . ૨૫ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org