________________
દૈનિક - ભક્તિક્રમ દર્શનાર્દૂ દુરિતધ્વસિ વંદનાદું વાંછિતપ્રદ પૂજનાત્ પૂરક શ્રીણી, જિન સાક્ષાત્ સુરદ્યુમ. ..... પ્રભુદર્શન સુખસંપદા, પ્રદર્શન નવનિધિ; પ્રભુદર્શનર્સે પામિએ, સકલ મનોરથ-સિદ્ધિ. ........ ૯ બ્રહ્માનંદ પરમસુખદ કેવલ જ્ઞાનમૂર્તિમ્, દ્વન્દાતીત ગગનસદૃશં તત્ત્વમસ્યાદિ લક્ષ્યમ્; એક નિત્ય વિમલચલ સર્વદા સાક્ષીભૂતમ્, ભાવાતીત ત્રિગુણરહિત સગુરુ તે નમામિ........ ૧૦ આનંદમાનંદકર પ્રસન્ન જ્ઞાનસ્વરૂપ નિજબોધરૂપમ્, યોગીન્દ્રમીä ભવરોગવૈદ્ય શ્રીમદ ગુરુ નિત્યમહં નમામિ. ૧૧ શ્રીમદ્ પરબ્રહ્મગુરુ વદામિ શ્રીમદ્ પરબ્રહ્મગુરું નમામિ, શ્રીમદ્દપરબ્રહ્મગુરે ભજામિ શ્રીમદ્ પરબ્રહ્મગુરું સ્મરામિ. ૧૨ ગુરુર્બહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મ શ્રી ગુરવે નમ:....... ૧૩ ધ્યાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદમ્; મંત્રમૂલે ગુરુવાક્ય મોક્ષમૂલં ગુરુકૃપા. . . . અખંડમંડલાકાર વ્યાપ્ત યેન ચરાચરમ્, તત્પદ દર્શિતં યેન તમે શ્રી ગુરવે નમઃ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાક્યા, ચક્ષુરુન્મીલિત યેન તસ્મ શ્રી ગુરવે નમઃ. ....... ૧૬
ધ્યાનધૂપ મનઃપુષ્પ પંચેન્દ્રિય હુતાશનમ્, Jai ક્ષમા જાપ સંતોષપૂજા પૂજ્યો વો નિરંજન. . . . . . wine10.org