________________
દૈનિક - ભક્તિકમ
નમસ્કાર જય જય ગુરુદેવ !.મFણ વંદામિ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત........ ૨૬
નમસ્કાર
જય જય ગુરુદેવ !...મFણ વંદામિ. નમોડસ્તુ નમોડસ્તુ નમોડસ્તુ, શરણે, શરણે, શરણે, ત્રિકાલ શરણે, ભવોભવ શરણે, સદ્દગુરુ શરણે, સદા સર્વદા ત્રિવિધ ત્રિવિધ ભાવવંદન હો, વિનયવંદન હો, સમયાત્મક વંદન હો; ૐ નમોડસ્તુ જય ગુરુદેવ શાંતિ; પરમ તારુ, પરમ સજ્જન, પરમ હેતુ, પરમ દયાળ, પરમ મયાળ, પરમ કૃપાળ, વાણી સુરસાળ, અતિ સુકુમાળ, જીવદયા પ્રતિપાળ, કર્મશત્રુના કાળ, મા હણો, મા હણો’ શબ્દના કરનાર, આપકે ચરણકમલમેં મેરા મસ્તક, આપકે ચરણકમલ મેરે હૃદયકમલમેં અખંડપણે સંસ્થાપિત રહે, સંસ્થાપિત રહે; સન્દુરુષોકા સસ્વરૂપ, મેરે ચિત્તસ્મૃતિકે પટ પર ટંકોત્કીર્ણવતું સદોદિત, જયવંત રહે, જયવંત રહે. આનંદમાનન્દકર પ્રસન્ન જ્ઞાનસ્વરૂપ નિજબોધરૂપમ્; યોગીન્દ્રમીત્રે ભવરોગવૈદ્ય શ્રીમદ્ ગુરુ નિત્યમહં નમામિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org