________________
૩પ૩
દૈનિક - ભક્તિકમ
સંત સુશાંત સતત સ્મરામિ, ભવાબ્ધિ પોતે શરણે વજામિ.
ઋષભ જ્ય, પ્રભુ પારસ જય જય, મહાવીર જ્ય, ગુરુ ગૌતમ જય જય.
શુદ્ધચિતૂપોહં. શુદ્ધચિતૂપોહં..
ભગવાન મહાવીરકી જ્ય, ગૌતમ ગણધરકી જય, બોલો જ્ઞાની ગુરુઓકી જય જય. બોલો નિગ્રંથ ગુરુઓકી જય જય જય.
મમ સદ્ગુરુ ચરણ સદા શરણે.
ૐ અંતરયામી દેવ, શુદ્ધભાવે કરું સેવ, ચિત્તશાંતિ નિત્યમેવ, ૐ અંતરયામી દેવ.
નિર્વ્યાજ સેવા, નિષ્કામ ભક્તિ, હો પ્રેમ પંથે નિજ આત્મ શક્તિ.
હરિકે હજાર નામ, લાખ નામ રામકે, કૃષ્ણકે કરોડ નામ, અરબ નામ ૐ કે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org