SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ અઢાર વાંકા ઉંટના અંગો, તો ય કહે કૂતરાને જઈ વાંકી પુંછડી સારી નહી !...અવગુણ ૩ હોસંતના ગુણો મોતી ગણીને, ચણવાનું તમે ચુકશો નહી હંસપણ તમે ભૂલશો નહી સાર અસાર વિવેક, તમે મુકશો નહી સંતનો સંગ વિસરશો નહી... અવગુણ ૪ હો...સ્વાધ્યાય જળથી સ્નાન કરીને, દૂર્મતી દૂર્ગતી ટળશે નહી ત્યાં સુધી સગુરુ મળશે નહી કૃપાળુ દેવ સદ્ગુરુ મળતા, દોષો લાંબુ ટકશે નહી મુક્તિ પંથ ભૂલાશે નહી અવગુણ ૫ (૯) પ્રકીર્ણ ધૂનો પવિત્ર તન રખો, પવિત્ર મન રખો, પવિત્રતા મનુષ્યતાકી શાન હૈ; જો મન વચન કમસે પવિત્ર હૈ, વો ચારિત્રવાનહી યહાં મહાન હૈ. પવિત્ર મન વાળ્યું વળે સદ્ગુરુવરથી, સગુરુવરથી નિજ અનુભવથી. અભ્યાસ અને વૈરાગ્ય થકી. ...મન મન ૐ ગુરુ, ૐ ગુરુ, ૐ ગુરુ, 5, ૐ શાંતિ, ૐ શાંતિ, ૐ શાંતિ, ૐ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy