________________
૩૫૪
દૈનિક - ભક્તિકમ વિશ્વનિયન્તા, પ્રાણપ્રણેતા, સર્વજીવનની પાર છે, વિશ્વવિધાતા, પ્રેમપ્રદાતા, કેવલ મુક્તાકાર છે. પ્રાણ સખા, ત્રિભુવન પ્રતિપાલક, સર્વ જીવનનો સાર છે, દેહ ધરીને, મનમંદિરમાં, બેઠેલો ભગવાન છે.
ૐ તત્ સત્, ૐ તત્ સત્, ૐ તત્ સત્, ૐ ૩૪ શાંતિ, ૩૪ શાંતિ, ૐ શાંતિ, ૩%.
યહ તન મન આત્મ સમર્પણ હો, ગુરુદેવ તુમ્હારે ચરણો મેં. યહ તન મન આત્મ સમર્પણ હો, ભગવાન તુમ્હારે ચરણો મેં. યહ તન મન આત્મ સમર્પણ હો, મહાવીર તુમ્હારે ચરણો મેં.
જ્ઞાતા દ્રષ્ટા આત્મા, બન જાયે પરમાત્મા; પૂજ્યપાપ તો કર્મ હૈ, વીતરાગતા ધર્મ હૈ. મહાવીર કા કયા સંદેશ, આત્મા ભગવાન હૈ; મહાવીરને ક્યા દિયા, ભગવાન આત્મા બતા દિયા.
તું મહાવીર મહાવીર ગાયે જા, “પથ ઉપર પાંવ બઢાયે જા;
વો ખુદ હી સામને આયેગા, તું બંદગી બુલંદ બનાયે . Jain Education Internațional For Private mesajel Use Only
www.jainelibrary.org