SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ દૈનિક - ભક્તિક્રમ બાંધી મૂઠીને રાખતાં જીવો જગતમાં આવતા, ને ખાલી હાથે આ જગતના જીવો સહુ ચાલ્યા જતા. ..૭ યૌવન ફના, જીવન ફના, જર ને જગત પણ છે ફના; પરલોકમાં પરિણામ ફળશે પુછ્યું કે પાપો તણાં. ... ...૮ - , (૪૭) રામસભામાં અમે રમવાને ગ્યાં'તાં રામસભામાં અમે રમવાને ગ્યાં'તાં, પસલી ભરીને રસ પીધો, હરિનો રસ પૂરણ પાયો .. ૧ પહેલો પ્યાલો મારા સદ્દગુરુએ પાયો, બીજે પિયાલ રંગની રેલી હરિનો રસ.... ત્રીજો પિયાલો મારા રોમે રોમે વ્યાપ્યો, ચોથે પિયાલે થઈ છું ઘેલી...હરિનો રસ.... રસબસ એક રૂપ થઈ રસિયાની સંગે, વાત ન સૂઝે બીજી વાટે..હરિનો રસ. .... મોટા જોગેશ્વર જેને સ્વપ્ન ન આવે, તે મારા મંદિરિયામાં હાલે....હરિનો રસ... અખંડ હેવાતણ મારા સદ્દગુરુએ દીધાં, અખંડ સૌભાગી અમને કીધાં....હરિનો રસ......... ભલે મળ્યાં રે મહેતા નરસિંહના સ્વામી, દાસી પરમ સુખ પામી હરિનો રસ......... જ દ ન Jain Education International mational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy