SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ ૩૧૧ ધર્મ વિના ધનધામ, ધાન્ય ધૂળધાણી ધારો, ધર્મ વિના ધરણીમાં, ધિક્કતા ધરાય છે; ધર્મ વિના ધીમંતની, ધારણાઓ ધોખો ધરે, ધર્મ વિના ધાર્યું પૈર્ય, ધુમ્ર થઈ ધમાય છે. ધર્મ વિના ધરાધર, ધુતાશે, ન ધામધુમે, ધર્મ વિના ધ્યાની ધ્યાન, ઢોંગઢંગે ધાય છે; ધારો, ધારો ધવળ, સુધર્મની ધુરંધરતા, ધન્ય! ધન્ય ! ધામે ધામે, ધર્મથી ધરાય છે.......૬ (૪૧) તું તો રામ રટણ કરો (રાગ-ભીમપલાસ) તું તો રામ રટણ કર રંગમાં, હવે રાખ હરિ સાથે હેત, અવસર આવો નહિ મળે. ....... (ધ્રુવ) વિષયાભુતે તે તુજને ભાવિયો, ક્ષણે એક બેઠો, નહિ ઠરી ઠામ.અવસર. ૧ ખોટા ખેલમાં શુંરે ખેંચી રહ્યો, ઊઠ આળસ મેલ અચેત..અવસર. . . . . ૨ પ્રાણી પરપંચમાં શું પચી રહ્યો, માની સ્વપ્ન તણું સુખ સાર...અવસર .. ૩ કાળ ખાશે જે કે'શે કહ્યું નહિ નથી માનતો ગાફલ ગમાર...અવસર... ૪ અંતે રંગ પતંગ જાશે ઊતરી, કાચી કાયા નહિ આવી કસે કામ...અવસર. - ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy