________________
૩૧૨
દૈનિક - ભક્તિમ તું તો સ્મરણ કરજે શુદ્ધ ભાવશું,
ટાળી તન મન કેરા વિકાર...અવસર... ૬ ભજો પ્રીતમ બ્રહ્મસ્વરૂપને,
જેનો મહિમા છે અગમ અપાર...અવસર...૭
(૪૨) સર્વ ધર્મ પ્રાર્થના.
(રાગ - ખમાજી ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું, સિદ્ધ, બુદ્ધ તું, સ્કંદ વિનાયક, સવિતા પાવક તું.. (ધ્રુવ) બ્રહ્મ મજદ તું, યક્ષ શક્તિ તું, ઈશુ-પિતા પ્રભુ તું. રુદ્ર-
વિષ્ણુ તું, રામ કૃષ્ણ તું, રહીમતાઓ તું ..... ૧ વાસુદેવ ગો-વિશ્વરૂપ તું, ચિદાનંદ હરિ તું, અદ્વિતીય તું, અકાલ, નિર્ભય, આત્મલિંગ શિવ તું.... ૨
(૪૩) ચાલ તું વિચારી ચિત્ત
(રાગ - ઝીંઝોટી) ચાલ તું વિચારી ચિત્ત, ચાલ તું વિચારી, હોય તે હિતોપદેશ અંતરે ઉતારી ............ (ધ્રુવ) પાપના પ્રપંચને સદૈવ તું નિવારી, ધર્મ કર્મ માંહી ધ્યાન, શુદ્ધિ ધારી ધારી..ચાલ તું ... ૧ દેહ તો મટુકી એક, ફટક ફૂટનારી; જીવનની દોરી તેમ, તટક તૂટનારી. ચાલ તું . . . : +ney.org
Jain Education International