SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ . દૈનિક - ભક્તિક્રમ ૩૦૩ પાંખમાં રાખીને, દુઃખડાં કાપીને, જાણ અજાણના પાપ બાળો...વિનતિ...૨ હાઉં સત્સંગમાં, રાચું એ રંગમાં, અંગમાં ભક્તિનાં પૂર ભરજો, ઇચ્છું કલ્યાણ હું, મિત્ર-દુશ્મનતણું, ગતનું નાથ કલ્યાણ કરજો...વિનંતી...૩ આંખ છે આંધળી, તુજનું ના ઢળી, તે છતાં હે હરિ લક્ષ લેજો, દોડતા આવીને “પુનિત’ સંભારીને, અંતમાં દરશને બાપ રહેજો...વિનંત... ૪ - (૩૩) સરોવર કાંઠે શબરી બેઠી (રાગ - મારવા) સરોવર કાંઠે શબરી બેઠી રટે રામનું નામ, એક દિન આવશે સ્વામી મારા, અંતરના આરામ...શબરી.(ધ્રુવ) વડલા નીચે ઝૂંપડી એની, માત-પિતા નહિં બંધવ બેની, એકલી એક જ ધ્યાને બેઠી, ગાંડી કહે છે ગામ...શબરી...૧ ઋષિનાં વચનો હૈયે રાખી, દૂર દૂર બહુ નજરો નાંખી, ફળ ફૂલ લાવે, ભોગ ધરાવે, કરતી એનું કામ શબરી. . ૨ રાત દિવસને વરસો ગયાં, શબરીબાઈ તો ઘરડાં થયા; ઝગમગે છે એક આશા જ્યોતિ, સુકાયાં હાડને ચામ..શબરી ... ૩ આજે વનમાં વેણું વાગે, વસંત સેના નીકળી લાગે; શીતળ, મંદ, સુગંધી વાયુ, વાતો ઠામઠામ....શબરી ....... ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy