SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ દૈનિક - ભક્તિમ નિર્ભય બનીને જાનમાલની, પરવા કદીએ નવ કરીએ, આપમાલિકીની વસ્તુનો મૂઢ, સ્વાર્થ પણ પરિહરીએ... ૪ બ્રહ્મચર્યની જ્યોત જગાવી, સત્ય પ્રભુને મંદિરીએ, જગસેવાને આંચ ન આવે, એ વ્યવસાયો આચરીએ.. ૫ સગુણ સ્તુતિ કરીએ સહુની, નિંદાથી ન્યારા રહીએ, વ્યસનો તજીએ સગુણ સજીએ, ટાપટીપ ખોટી તજીએ. ૬, ખાવું, પીવું, હરવું, ફરવું, સૂવું, જાગવું ને વેદવું, સર્વ ક્રિયાઓ કરતાં પહેલાં, પાપ-વિકારોથી ડરવું. . . . ૭ છતાં થાય ગફલત જે કંઈ તે, ક્ષમા માગી હળવા થઈએ. સર્વ ક્ષેત્રમાં રહીએ તો પણ, આત્મભાન નવ વીસરાએ. ૮ (૩ર) વિનતિ મારી (રાગ - પ્રભાત) વિનતિ માહરી, આજ પ્રભાતની, નાથ અંતરમહીં આપ ધરજો, આજની જિંદગી, રાત સૂતાં લગી, - ચિત્તડે ચરણની પ્રીત ભરજો. (ધ્રુવ) રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં, જળ અને કમળની જેમ રાખો, પાળું મુજ ધર્મને, કરું સૌ કર્મને, ફળ તણી આશથી દૂર રાખો.વિનતિ ૧ સુખી રહું સુખમાં, સુખી રહું દુઃખમાં, સુખ અને દુઃખના ભેદ ટાળો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy