________________
૨૯૮
દૈનિક - ભક્તિક્રમ
એક એક ભૂવા, દો દો ભૂવા, ભૂવા અઢાર લાખ હુવા; આદિ માતાની ખબર ન પાઈ (૨)
એ તો ડાકલા ફોડી ફોડી મૂવા...કબીર . . ૩ એક એક મુલ્લા, દો દો મુલ્લા, મુલ્લા અઢાર લાખ હુવા; આદિ પીરમકી ખબર ન પાઈ (૨)
એ તો અલ્લા અલ્લા કરી કરી મૂવા...કબી૨. . ૪
હિન્દુ કહે રામ હમારા, મુસલમાન કહે ખુદા; કહત ‘કબીરા’ સૂનો ભાઈ સાધો,
હવે પકડ લે એક મુદ્દા...કબી૨ (૨૭) કાજળ કેરી કોટડી
(૨૭) કાજ જળ કરી
(રાગ • મારવા)
....
કાજળ કેરી કોટડી અને વસવું એની માંય, ડાઘ લાગે જો જીવને તો જીવતર એળે જાય; પ્રભુ મારા સાથી રે, ભવોભવ તારજે હો જી. . . કામિની કેરા સંગે મારુ નાચતું અંગેઅંગ, કંચન કેરા સંગે મારો પડતો ભજનમાં ભંગ; મહાલય મોટા રે, હવે બળતા દીસતા હોજી..પ્રભુ . . . ૧
જ્યાં જુઓ ત્યાં વાડા બાંધી, બેઠા છે સૌ લોક, ખબર નથી કે ક્યારે કોની, કોણ મૂકશે પોક; સંતો ના ફસાતા રે, મોહ તણા મારણે હોજી..પ્રભુ .. ૨
ઘરબાર જુદા, ભોજન જુદા, જુદા રે પહેરવેશ,
આ તો નાટક જગ જૂનું, સહુ ભજવે સૌનો વેશ;
તારું તું સંભાળીને રે, સત્ય
Jain Education international
હો જી..પ્રભુ
(ધ્રુવ)
Por Private & Personal Use Only
www.jehelibrary.org