________________
દૈનિક - ભક્તિક્રમ
સંત દેખી દોડ આઈ, જગત દેખ રોઈ;
પ્રેમ આંસુ ડાર, ડાર, અમરવેલ બોઈ...અબ તો ... ...૨
મારગમેં તારણ મિલે, સંતરામ દોઈ;
સંત સદા શીશ ઉ૫૨, રામ હ્રદય હોઈ...અબ તો .. ...૩
૨૯૭
અંતમેં સે તંત કાઢ્યો, પીછે રહી સોઈ;
રાણે મેલ્યા બીખકા પ્યાલા, પીવત મસ્ત હોઈ...અબ તો ...૪
અબ તો બાત ફૈલ ગઈ, જાણે સબ કોઈ;
દાસી ‘મીરાં' લાલ ગિરધર, હોની’તી સો હોઈ...અબ તો ...૫
(૨૬) એ મારગડા જુદા
સાખી ઃ રાજા ચારણ ને વાણિયો, અને ચોથી નાની નાર; એ ચારેને ભક્તિ ઊપજે નહિં, ઊપજે તો બેડો પાર. રામને મળવાના મારગડા જુદા, કબીર કહે એ મારગડા જુદા; પ્રભુને મળવાના મારગડા જુદા,
કબીર કહે એ મારગડા જુદા
(ધ્રુવ) એક એક ભગત દો દો ભગત, ભગત અઢાર લાખ હુવા; આદિ ભજનની ખબર ન પાઈ (૨)
એ તો તંબુરા તોડી તોડી મુવા...કબીર . . ૧ એક એક પંડિત, દો દો પંડિત, પંડિત અઢાર લાખ હુવા; આદિ પુરુષની ખબર ન પાઈ (૨)
એ તો પોથીયું ફાડી ફાડી મૂવા...કબીર . . ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org