SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ દૈનિક - ભક્તિક્રમ હરખ ને શોકની ના'વે જેને હેડકી ને, શીશ તો કર્યો કુરબાન રે; સદ્દગુરુ વચનમાં શૂરા થઈ ચાલે, જેણે મેલ્યાં અંતર કેરા માન રે મેરુ ...૧ ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળી, ન કરે કોઈ આશ રે; દાન દેવે પણ રહે અજાચી, રાખે વચનમાં વિશ્વાસ રે...મેરુ.... ૨ તન, મન, ધન, જેણે ગુરુને સમરપ્યા રે, એવા નિજારી નરને નારજી; એકાંતે બેસીને માંડે આરાધના તો, અલખ પધારે એને દ્વાર રે..મેરુ... ૩ નિત્ય રહેવું સત્સંગમાં ને, જેને આઠે પહોર આનંદ રે; સંકલ્પ-વિકલ્પ એકે ઉરમાં નહિ, જેણે તોડી નાખ્યો માયા કેરા ફંદ રે..મેરુ...૪ ભગતિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ, રાખી વચનમાં વિશ્વાસ રે; ગંગા સતી તો એમ જ બોલિયા, તમે થાજો સદ્દગુરુજીના દાસ રે...મેરુ -૫ ૨૫) અબ તો મેરે રામ નામ.. (રાગ – ઝીંઝોટી) અબ તો મેરે રામ નામ, દૂસરા ન કોઈ (૨) ... ...(ધ્રુવ) માતા છોડી, પિતા છોડે, છોડે સગા ભાઈ; સાધુ સંગ બેઠ, બેઠ, લોક લાજ ખોઈ...અબ તો ... ૧ Jain Education International For Private & Personal Use Only
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy