SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ (૨૩) એક પ્રભુજી મારે અંક પ્રભુજી મારે નથી થાવું ને, મીંડું થાવું ગમતું રે; જ્યારે જુઓ ત્યારે છુટું ને છુટું (૨) આદિ નહિ ને અંત નહિ એને, મધ્યે શૂન્યાકાર રે; નાનકડું ને હળવું બહુએ (૨) બંધનમાં ના પડતું રે...અંક ...(ધ્રુવ) જ્યાં લગાડો ત્યાં લાગી જાતું, ચાહે ઉડાવો છેદ ૨; માન અને અપમાન સૌ સરખાં (૨) ના થાય જગનો ભાર રે...અંક ... ૧ આગળ બને નિર્ગુણ થઈને, પાછળ ગુણાકાર રે; ઓછું કોઈને કરે નહિને (૨) રાખે નહિ કાંઈ ભેદ રે...અંક...૨ Jain Education International ૨૯૫ કોઈનાથી નહિ ખાર રે...અંક...૩ ‘પુનિત’ પ્રભુજી આ નિર્લેપતા, મીંડું બનતાં મળતી રે; ખેંચાખેંચી સારા જગતની (૨) સદાને માટે ટળતી રે...અંક . . ...૪ (૨૪) મેરુ તો ડગે (રાગ - કલાવતી) મેરુ તો ડગે પણ જેનાં મન ન ડગે, ભલે ને ભાંગી રે પડે બ્રહ્માંડ રે. વિપદ પડે પણ વણસે નહિ, સો ઈ હિરજનનાં પરમાણ રે...મેરું...(ધ્રુવ) For Private & Personal Use Only www.ainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy