________________
દૈનિક - ભક્તિમ
૨૯૧
[ (૧૮) પ્રભુજી ! તુમ ચંદન પ્રભુજી, તુમ ચંદન, હમ પાની,
જાકી અંગ અંગ બાસ સમાની. (ધ્રુવ) પ્રભુજી, તુમ ઘન બન, હમ મોરા,
જૈસે ચિત્તવત ચંદ્ર ચકોરા..... ૧ પ્રભુજી, તુમ દીપક, હમ બાતી,
જાકી જ્યોતિ બરે દિન રાતી.. ૨ પ્રભુજી, તુમ મોતી, હમ ધાગા,
જેસે સોનહિ મિલત સુહાગા... ૩ પ્રભુજી, તુમ સ્વામી, હમ દાસા,
ઐસી ભક્તિ કરે રૈદાસા...... ૪
(૧આ જિંદગીના ચોપડામાં આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, મનને મહેતાજી કરી કામે લગાડજો...આ જિંદગીના (ધ્રુવ) આજ સુધી જીવ્યા તો કેવું ને કેટલું,
કેટલી કમાણી કરી કેટલું છે દેવું; કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો..આ જિંદગીના... ૧ કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી,
કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી; પ્રભુ પંથ પામવાને પાટો બદલાવજો....આ જિંદગીના.. ૨
* કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org