________________
૨૯૦
સાચા દેખાય તે તો કાચા મનવાજી મારા, જૂઠા રે જાગર્તિના મોતી; શમણાને ક્યારે મોરે, સાચાં મોતી મોગરાજી,
દૈનિક - ભક્તિક્રમ
ચૂની ચૂની લેજો એને ગોતી . મનવાજી ૩
એવું રે ઓઢો મનવા, એવું રે પોઢો મનવા, સ્થિર રે દીવાની જેમ જ્યોતિ: ઉઘાડી આંખે વીરા, એવાં જી ઊંઘતાં કે,
Jain Education International
કોઈ ના શકે રે સુરતા તોડી. મનવાજી ૪ (૧૭) સબ ચલો ગુરુ કે દેશ [રાગ - શિવરંજની]
સબ ચલો ગુરુ કે દેશ, પ્રેમીવેશમેં મંડળ સારા; વહાં બસે અમૃતધારા ..
(ધ્રુવ) વહાં કામક્રોધકી ગંધ નહીં, ઔર જન્માદિક દુઃખ દ્વંદ્વ નહીં; કહે નૈતિ નેતિ શ્રુતિને ઉસે પુકારા . વહાં. ૧ વહાં જાત-પાતકી ચાલ નહીં, કોઈ રાજા યા કંગાલ નહિં; સમદૃષ્ટિએઁ હૈ સબ હી એકાકારા .. વહીં. ૨ ત્રિતાપોંકી જો જ્વાલા હૈ, સદ્ગુરુ બુઝાનેવાલા હૈ;
વહાં નિત્ય-સુખસાગર હૈ અપરંપારા વહીં. ૩ જો ભૂલે-ભટકે આતે હૈં, વો સીધી રાહ પે જાતે હૈ;
વહાં સોહં શબ્દકા બજતા હૈ નગારા. . .વહાં ૪ સદ્ગુરુજી શાંતિદાતા હૈ, વો ત્રિલોકીકે ત્રાતા હૈ;
હૈ ભૃગુપુરમેં શિવાનંદ ગુરુદ્વારા . . . વહતું. ૫
For Private & Personal Use Only
www.jainelibrary.org