SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ કકકકકકક કક દૈનિક - ભક્તિમ ૨૮૭ C (૧૨) એક જ અરમાન એક જ અરમાન છે મને, કે મારું જીવન સુગંધી બને. ...(ધ્રુવ) ફૂલડું બન્યું કે ભલે ધૂપસળી થાઉં, આશા છે સામગ્રી પૂજાની થાઉં; ભલે આ કાયા આ રાખ થઈ શમે..મારું જીવન..... ૧ તડકા-છાયા કે વા વર્ષોના વાયા, તોયે કુસુમો કદી ના કરમાયા; કે ઘાવ ખાતાં ખાતાં એ ખમે મારું જીવન. ....... ૨ ગની ખારાશ બધી ઉરમાં સમાવે, તોયે સાગર મીઠી વર્ષા વરસાવે; કે સદા ભરતી ને ઓટમાં રમે..મારું જીવન........ ૩ વાતાવરણમાં સુગંધ ના સપાતી, જેમ જેમ સુખડ ઓરસિયે ઘસાતી; કે પ્રભુ કાર્યો ઘસાવું ગમે....મારું જીવન.............. ૪ (૧૩) નારાયણનું નામ જ લેતાં (રાગ - ખમાજી નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજીએ રે; મનસા, વાચા, કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજીએ રે. ધ્રુવ કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ મા ને બાપ રે; ભગિની, સુત, દારાને તજીએ, જેમ તજે કંચુકી સાપ રે. ...૧ પ્રથમ પિતા પ્રહલાદે તજિયા, નવ તજિયું હરિ નામ રે; ભરત, શત્રુદ્ધ તજી જનેતા, નવ તજિયા શ્રી રામ રે. ...૨ Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy