SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ જ ૨૮૨ દૈનિક - ભક્તિક્રમ સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે; વાચ કાછ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની રે. -૧ સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે; જીહ્વા થકી અસત્ય ન બોલે, પર ધન નવ ઝાલે હાથ રે..૨ મોહ-માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે; રામનામ શું તાળી લાગી, સકળ તીરથ તેના તનમાં રે. ....૩ વણ લોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે; ભણે નરસૈયો તેનું દર્શન કરતાં, કુળ એકોતેર તાર્યા રે......૪ (૬) ઊઠ રે ઉડાડ ઊંઘ (રાગ - રામગ્રી) ઊઠ રે ઉડાડ ઊંઘ તાહરી, અવધિનો દિન આવ્યો; નયન ઉઘાડી નિહાળ તું, દિનકર જો આ દેખાયો. (ધ્રુવ) પરહર શય્યા પ્રમાદની, આળસ તજ અભિમાની; મોહ મમત્ત્વને મેલ તું, મુનિવરનું કહ્યું માની. ........૧ નાહિંમત નિર્બળ તને, કુમતિ તારી કહાવે; ઊલટું-સુલટું સમજાવીને, હિંમત તારી હરાવે...... સૂતો રે બહુ સંસારમાં, યુગના યુગો અનંત; અવસર ગયો અજ્ઞાનમાં, શોધ તું સમરથ સંત. .... ..૩. અજર-અમર લે ઓળખી, સાચા જેહ સખાય; શરણું લે સત્યરુષનું, અવળા તજીને ઉપાય. ...... ....૪ નિર્ભય નાથ નિરામયી, ભજ ભયહર ભગવંત; સંતશિષ્ય' પ્રભુ નામથી, આવે દુઃખડાનો અંત......૫ Jain Education Thternational
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy