________________
- ૨૭૭
દૈનિક - ભક્તિક્રમ ભવભ્રમણ સંસાર દુઃખ, તાકા વાર ન પાર; નિર્લોભી રાગુરુ બિના, કવણ ઉતારે પાર........ ૧૯
શ્રી પંચપરમેષ્ઠી ભગવંત ગુરુદેવ મહારાજ, આપની સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યફચારિત્ર, તપ, સંયમ, સંવર, નિર્જરા આદિ મુક્તિમાર્ગ યથાશક્તિએ શુદ્ધ ઉપયોગ સહિત આરાધન, પાલન, સ્પર્શન કરવાની આજ્ઞા છે. વારંવાર શુભ ઉપયોગ સંબંધી સક્ઝાય, ધ્યાનાદિક અભિગ્રહ-નિયમ પચ્ચખાણાદિ કરવા-કરાવવાની સમિતિ-ગુપ્તિ આદિ સર્વ પ્રકારે આજ્ઞા છે. નિએ ચિત શુદ્ધ મુખ પઢત, તીન યોગ થિર થાય; દુર્લભ દીસે કાયરા, હલુ કર્મી ચિત ભાય અક્ષર પદ હીણો અધિક, ભૂલચૂક કહી હોય; અરિહા સિદ્ધ નિજ સાખર્સ, મિચ્છા દુક્કડ મોય
ઇતિ ભૂલચૂક મિચ્છામિ દુક્કડ
(બૃહદ્ આલોચના સમાપ્ત)
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org
www.jainelibre