________________
૨૭૬
દૈનિક - ભક્તિક્રમ
(દોહા) ત્યાગ ન કર સંગ્રહ કરું, વિષય વચન જિમ આહાર; તુલસી એ મુજ પતિતકું, વારંવાર ધિક્કાર. .......... ૯ કામી કપટી લાલચી, કઠણ લોકો દામ; તુમ પારસ પરસંગથી, સુવરન થાશું સ્વામ. ...... ૧૦ જપ તપ સંવર હીન હું, વળી હું સમતા હીન; કરુણાનિધિ કૃપાળુ હે! શરણ રાખ, હું દીન. . . . . . ૧૧ નહિ વિદ્યા, નહિ વચન બળ, નહિ ધીરજ ગુણ જ્ઞાન; તુલસીદાસ ગરીબકી, પત રાખો ભગવાન ....... ૧૨ આઠ કર્મ પ્રબળ કરી, ભમીઓ જીવ અનાદિ; આઠ કર્મ છેદન કરી, પાવે મુક્તિ સમાધિ......... ૧૩ સુસા જેસે અવિવેક હું, આંખ મીચ અંધિયાર; મકડી જાલ બિછાયકે, ફસું આપ ધિક્કાર. ........ ૧૪ સબ ભક્ષી જિમ અગ્નિ હું, તપિયો વિષય કષાય; અવછંદા અવિનીત મેં, ધર્મ ઠગ દુઃખદાય........ ૧૫ કહા ભયો ઘર છાંડકે, તજ્યો ન માયા સંગ; નાગ ત્યજી જિમ કાંચલી, વિષ નહિ તજિયો અંગ.. ૧૬ પુત્ર કુપાત્ર જ મેં હુઓ, અવગુણ ભર્યો અનંત, યાહિત વૃદ્ધ વિચારકે, માફ કરો ભગવંત......... ૧૭ શાસનપતિ વર્ધમાનજી, તુમ લગ મેરી દોડ; જેસે સમુદ્ર જહાજ વિણ, સૂઝત ઔર ન ઠોર. .... ૧૮
ગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org