________________
દૈનિક - ભક્તિક્રમ
૨૭૫
તે મારો દિવસ ધન્ય હશે કે જે દિવસે હું આપની આજ્ઞામાં સર્વથા પ્રકારે સમ્યક્ષણે પ્રવર્તીશ.
(દોહા)
શ્રદ્ધા અશુદ્ધ પ્રરૂપણા, કરી ફરસના સોય; અનજાને પક્ષપાતમેં, મિચ્છા દુક્કડ મોય.
સૂત્ર અર્થ જાનું નહિ, અલ્પબુદ્ધિ અનજાન; જિનભાષિત સબ શાસ્ત્રકા, અર્થ પાઠ પરમાન.
હું મગસેલીઓ હો રહ્યો, નહીં જ્ઞાન રસભીંજ; ગુરુસેવા ન કરી શકું, કમ મુજ કારજ સીઝ. જાને દેખે જે સુને, દેવે સેવે મોય; અપરાધી ઉન સબનકો, બદલા દેશું સોય. જૈન ધર્મ શુદ્ધ પાયકે, વરતું વિષય કષાય; એહ અચંબા હો રહ્યા, જલમેં લાગી લાય.. એક કનક અરુ કામિની, દો મોટી ત૨વા૨; ઊઠ્યો થો જિન ભજનકું, બિચમેં લિયો માર. (સવૈયા)
દેવગુરુ ધર્મ સૂત્રકું, નવ તત્ત્વાદિક જોય; અધિકા ઓછા જે કહ્યા, મિચ્છા દુક્કડ મોય. ...... ૩
સંસાર છાર તજી ફરી, છારનો વેપાર કરું, વ્હેલાંનો લાગેલો કીચ, ધોઈ કીચ બીચ ફરું; તેમ મહાપાપી હું તો, માનું સુખ વિષયથી,
કરી છે ફકીરી એવી, અમીરીના આશયથી.
For Private & Personal Use Only
Jain Education International
...
૧
૨
...
૫
૬
૮ www.jainelibrary.org