________________
દૈનિક - ભક્તિક્રમ નમું ભક્તિભાવે, ઋષભ જિન શાંતિ અઘ હરો, તથા નેમિ પાર્શ્વ, પ્રભુ મમ સદા મંગલ કરો; મહાવીરસ્વામી, ભુવનપતિ કાપો કુમતિને, જિના શેષા જે તે, સકલ મુજ આપો સુમતિને...... ૭ અહંતો ભગવંત ઇંદ્રમહિતાઃ સિદ્ધાશ્વ સિદ્ધિસ્થિતા આચાર્યા જિનશાસનોન્નતિકરાઃ પૂજ્યા ઉપાધ્યાયકાઃ શ્રીસિદ્ધાન્તસુપાઠકા મુનિવરા: રત્નત્રયારાધકાઃ પંચે તે પરમેષ્ઠિન પ્રતિદિન કુર્વન્ત વો મંગલમ્..... ૮ ભક્તામર પ્રણતમૌલિમણિપ્રભાણા મુદ્યોતક દલિતપાપમોવિતાનમ્ સમ્યફપ્રણમ્ય જિનપાદયુગે યુગાદા વાલંબનું ભવજલે પતતાં જનાનામ્. યઃ સંસ્તુતઃ સકલવાડ્મયતત્ત્વબોધા દુભૂતબુદ્ધિપટુભિઃ સુરલોકનાર્થ: સ્તોત્રેર્જગત્રિત ચિત્તહરેરુદારે સ્તોષે કિલાહમપિ તે પ્રથમ જિનેન્દ્રમ્...... દર્શન દેવદેવસ્ય, દર્શને પાપનાશનમ્; દર્શન સ્વર્ગસોપાન, દર્શન મોક્ષસાધનમ્... દર્શનાર્દુ દુરિતધ્વંસી વંદનાદું વાંચ્છિતપ્રદઃ પૂજનાત્ પૂરક શ્રીણાં, જિનઃ સાક્ષાત્ સુરદ્ગમઃ...... ૧૨ પ્રભુદર્શન સુખસંપદા, પ્રભુદર્શન નવનિધિ; પ્રભુદર્શનર્સે પામિએ, સકલ મનોરથ-સિદ્ધિ. . . . . . . ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org