SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ જીવડા જિનવર પૂજીએ, પૂજાનાં ફળ હોય; રાજ નમે પ્રજા નમે, આણ ન લોપે કોય......... ૧૪ કુંભે બાંધ્યું જળ રહે, જળ વિણ કુંભ ન હોય; (ત્યમ)જ્ઞાને બાંધ્યું મન રહે, (સ૬) ગુરુ વિણ જ્ઞાન ન હોય. ૧૫ ગુરુ દીવો, ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંધાર; જે ગુરુવાણી વેગળા, રડવડિઆ સંસાર. .......... ૧૬ તનકર મનકર વચનકર, દેત ન કાહુ દુઃખ; કર્મરોગ પાતિક ઝરે, નિરખત સદ્દગુરુ મુખ. ...... ૧૭ દરખતમેં ફળ ગિર પડ્યા, બૂઝી ન મનકી પ્યાસ; ગુરુ મેલી ગોવિંદ ભજે, મિટે ન ગર્ભાવાસ... ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળ જ્ઞાન.......... ૧૯ – માતા – પિતા જૈવ, ત્વે ગુરુત્વે બાંધવઃ ત્વમેક: શરણં સ્વામિનું, જીવિત જીવિતેશ્વર:........ ૨૦ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ ભ્રાતા ચ સખા ત્વમેવ; ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવદેવ. ૨૧ યસ્વર્ગાવતોરોત્સવે પદભવજ્જન્માભિષેકોત્સવે, દીક્ષાગ્રહણોત્સવે યદખિલજ્ઞાનપ્રકાશોત્સવે; યત્રિર્વાણગમોત્સવે જિનપતેઃ પૂજાદુભુત તદ્દભવૈઃ સંગીતસ્તુતિમંગલે પ્રસરતાં મે સુપ્રભાતોત્સવઃ..... ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy