________________
જિક
દૈનિક - ભક્તિકમ રસ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગાજુગ સો જીવહી. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસેં; વહ કેવલકો બીજ ગ્લાનિ કહે, નિજકો અનુભી બતલાઈ દિયે.
– શ્રીમદ્ રાજચંદ્ર ૬. પ્રાતઃકાળની સ્તુતિ , મહાદેવ્યા: કુક્ષિરત્ન, શબ્દજીતરવાત્મજમ્, રાજચંદ્રમહં વંદે, તત્ત્વલોચનદાયકમ્. જય ગુરુદેવ !........ ••• . . . . . . . . . . . . . . . . . ૧ સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી. ૐકાર બિંદુસંયુક્ત નિત્યે ધ્યાયન્તિ યોગિનઃ કામદ મોક્ષદ શૈવ, કારાય નમોનમઃ..... મંગલમય મંગલકરણ, વીતરાગ વિજ્ઞાન; નમો તાહિ જાતે ભયે, અરિહંતાદિ મહાન. ....... ૩ વિશ્વભાવ વ્યાપી તદપિ, એક વિમલ ચિતૂપ; જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતા જિનભૂપ. ... મહત્તત્ત્વ મહનીય મહા મહાધામ ગુણધામ; ચિદાનંદ પરમાતમા, વંદો રમતા રામ............ ૫
તીન ભુવન ચૂડારતન, • સમ શ્રી જિનકે પાય; Jain :નમત પાઈએ આપ પદ સબ વિધિ બંધ નશાય. : : : ૬
નમત છે Jain Education International
For Private & Personal Use
* www.jainelibrary.org