SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ દૈનિક - ભક્તિક્રમ સત્ મત છોડો હો ! નરા, લક્ષ્મી ચૌગુની હોય; સુખ દુઃખ રેખા કર્મકી, ટાલી ટલે ન કોય.. . . . . . . ૩૦ ગોધન ગજધન રતનધન, કંચન ખાન સુખાન; જબ આવે સંતોષધન, સબ ધન ધૂળ સમાન. . . . . ૩૧ શીલ રતન હોટો રતન, સબ રતનાંકી ખાન; તીન લોકકી સંપદા, રહી શીલમેં આન.... શીલે સર્પ ન આભડે, શીલે શીતલ આગ; શીલે અરિ કરિ કેસરી, ભય જાવે સબ ભાગ. ..... ૩૩ શીલ રતનકે પારખું, મીઠા બોલે બેન; સબ જગસે ઊંચા રહે, (જો) નીચાં રાખે નૈન. .... ૩૪ તનકર મનકર વચનકર, દેત ન કાહુ દુઃખ; કર્મ રોગ પાતિક ઝરે, દેખત વાકા મુખ. ........... ૩૫ પાન ખરંતાં ઇમ કહે, સુન તરુવર વનરાય; અબકે વિઠ્ઠરે કબ મિલે, દૂર પડેંગે જાય......... ૩૬ તબ તરુવર ઉત્તર દિયો, સુનો પત્ર એક બાત; ઈસ ઘર એસી રીત હૈ, એક આવત એક જાત.... ૩૭ વરસદિનાકી ગાંઠકો, ઉત્સવ ગાય બજાય; મૂરખ નર સમજે નહીં, વરસ ગાંઠકો જાય. ...... ૩૮ (સોરઠો) પવન તણો વિશ્વાસ, કિસ કારણ તે દૃઢ કિયો? ઇનકી એહી રીત, આવે કે આવે નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy