________________
દૈનિક - ભક્તિક્રમ
.
રાઈમાત્ર ઘટવધ નહીં, દેખ્યાં કેવળજ્ઞાન;
યહ નિશ્ચય કર જાનકે, ત્યજીએ ૫૨થમ ધ્યાન. . . . . ૧૯
દૂજા કુછ ભી ન ચિંતીએ, કર્મબંધ બહુ દોષ; ત્રીજા ચોથા ધ્યાયકે, કરીએ મન સંતોષ.
ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંછા નાંહિ; વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગ માંહિ
૨૬૧
૨૦
અહો ! સમદૃષ્ટિ આતમા, કરે કુટુંબ પ્રતિપાળ; અંતર્ગત ન્યારો રહે, (જ્યું) ધાવ ખિલાવે બાળ... ૨૨ સુખ દુઃખ દોનું વસત હૈ, જ્ઞાનીકે ઘટમાંહી;
ગિરિ સર દીસે મુકરમેં, ભાર ભીંજવો નાંહિ. ..... ૨૩ જો જો પુદ્ગલ ફરસના, નિશ્ચે ફરસે સોય; મમતા સમતા ભાવસ, કર્મ બંધ-ક્ષય હોય...
૨૧
Education international
બાંધ્યાં સોહી ભોગવે, કર્મ શુભાશુભ ભાવ; ફ્લુ નિરજરા હોત હૈ, યહ સમાધિ ચિત્ત ચાવ..... ૨૫ બાંધ્યાં બિન ભગતે નહીં, બિન ભુગત્યાં ન છુટાય; આપહી કરતા ભોગતા, આપહી દૂર કરાય.
For Private & Personal Use Only.
૨૪
પથ કુપથ ઘટવધ કરી, રોગ હાનિ વૃદ્ધિ થાય; પુણ્ય પાપ કિરિયા કરી, સુખ દુઃખ જગમેં પાય. ... ૨૭
૨૬
સુખ દીધે સુખ હોત હૈ, દુઃખ દીધાં દુ:ખ હોય; આપ હણે નહિ અવ૨કું, (તો) અપને હણે ન કોય. . ૨૮ જ્ઞાન ગરીબી ગુરુવચન, નરમ વચન નિર્દોષ;
Jain
૨૯ *www.jainelibrary.org