________________
૨૬૦
દૈનિક - ભક્તિક્રમ રતન બંધ્યો ગઠડી વિષે, સૂર્ય છિપ્યો ઘનમાંહિ; સિંહ પિંજરામેં દિયો, જોર ચલે કછુ નહિ..... ... ૮ જયું બંદર મદિરા પિયા, વિછુ ડંકિત ગાત; ભૂત લગ્યો કૌતુક કરે, કર્મોકા ઉત્પાત. ........... ૯ કર્મ સંગ જીવ મૂઢ હૈ, પાવે નાના રૂપ; કર્મ રૂપ મલકે ટલે, ચેતન સિદ્ધ સરૂપ. .......... ૧૦ શુદ્ધ ચેતન ઉજ્વલ દરવ, રહ્યો કર્મ મલ છાય; તપ સંયમસેં ધોવતાં, જ્ઞાનજ્યોતિ બઢ જાય....... ૧૧ જ્ઞાન થકી જાને સકલ, દર્શન શ્રદ્ધા રૂપ; ચારિત્રથી આવત રુકે, તપસ્યા ક્ષપન સરૂપ........ કર્મ રૂપ મલકે શુધ, ચેતન ચાંદી રૂપ; નિર્મળ જ્યોતિ પ્રગટ ભયા, કેવળજ્ઞાન અનૂપ....... મૂસી પાવક સોહગી, ફૂંકાંતનો ઉપાય; રામચરણ ચારુ મિલ્યા, મૈલ કનકકો જાય........ ૧૪ કર્મરૂપ બાદલ મિટે, પ્રગટે ચેતન ચંદ; જ્ઞાનરૂપ ગુન ચાંદની, નિર્મળ જ્યોતિ અમંદ....... ૧૫ રાગ દ્વેષ દો બીજસે, કર્મબંધની વ્યાધ; આત્મજ્ઞાન વૈરાગ્યમેં, પાવે મુક્તિ સમાધ... . . . . . . ૧૬ અવસર વીત્યો જાત હૈ, અપને વશ કછુ હોત; પુણ્ય છતાં પુણ્ય હોત હૈ, દીપક દીપકજ્યોત....... ૧૭
કલ્પવૃક્ષ, ચિંતામણિ, ઇન ભવમ્ સુખકાર; | Jain Eાનવૃદ્ધિ ઈનસે અધિક, ભવદુઃખ ભંજનહાર. .wજપા તાંeelib૧૮org