SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ ૨૬૩ (દોહા) કરજ બિરાના કાઢકે, ખરચ કિયા બહુ નામ; જબ મુદત પૂરી હુવે, દેનાં પડશે દામ. . . . . . . . . . . ૧ બિનું દિયા છૂટે નહીં, યહ નિશ્ચય કર માન; હસ હસકે કયું ખરચીએ, દામ બિરાના જાન..... .. ૨ જીવ હિંસા કરતાં થકાં, લાગે મિષ્ટ અજ્ઞાન; જ્ઞાની ઈમ જાને સહી, વિષ મિલિયો પકવાન . . . . . ૩ કામ ભોગ પ્યારા લગે, ફલ કિપાક સમાન; મીઠી ખાજ ખુજાવતાં, પીછે દુઃખકી ખાન. . જપ તપ સંયમ દોહિલો, ઔષધ કડવી જાન; સુખ કારન પીછે ઘનો, નિશ્ચય પદ નિરવાન. . ડાભઅણી જલબિંદુઓ, સુખ વિષયનકો ચાવ; ભવસાગર દુઃખજલ ભર્યો, યહ સંસાર સ્વભાવ. . . . . ૬ ચઢ ઉત્તગ જહાંએ પતન, શિખર નહીં વો કૂપ; જિસ સુખ અંદર દુઃખ વસે, સો સુખ ભી દુ:ખરૂપ... ૭ જબ લગ જિનકે પુણ્યકા, પહોંચે નહીં કરાર; તબ લગ ઉસકો માફ હૈ, અવગુન કરે હજાર. . . . . . ૮ પુણ્ય ખીન જબ હોત હૈ, ઉદય હોત હૈ પાપ; દાજે વનકી લાકરી, પ્રજલે આપોઆપ............. ૯ પાપ છિપાયાં ના છીપે, છીપે તો મહાભાગ; દાબી ડૂબી ના રહે, રુઈ લપેટી આગ............... ૧૦ • . . ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy