SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ અરિહા સિદ્ધ સમરું સદા, આચારજ ઉવજ્ઝાય; સાધુ સકળકે ચરનકું, વંદું શીષ નમાય. . . શાસનનાયક સમિયે, ભગવંત વી૨ જિનંદ; અલિય વિઘન દૂરે હરે, આપે પરમાનંદ.... અંગૂઠે અમૃત વસે, લબ્ધિતણો ભંડાર; શ્રીગુરુ ગૌતમ સમરિયે, વાંછિત ફલ દાતાર.. શ્રી ગુરુદેવ પ્રસાદસેં, હોત મનોરથ સિદ્ધ; ઘન વરસત વેલી તરુ, ફૂલ લનકી વૃદ્ધ... પંચ પરમેષ્ઠી દેવકો, ભજનપૂર પહિચાન; કર્મ અરિ ભાજે સબી, હોવે ૫૨મ કલ્યાન, . . શ્રી જિનયુગપદકમળયેં, મુજ મન ભ્રમર વસાય; કબ ઊગે વો દિનકરુ, શ્રીમુખ દરસન પાય. પ્રણમી પદપંકજ ભણી, અરિગંજન અરિહંત; કથન કરી અબ જીવકો, કિંચિત્ મુજ વિરતંત.. આરંભ વિષય કષાય વશ, ભમિયો કાળ અનંત; લક્ષચોરાસી યોનિસેં, અબ તારો ભગવંત.... દેવ ગુરુ ધર્મ સૂત્રમેં, નવ તત્ત્વાદિક જોય; અધિકા ઓછા જે કહ્યા, મિથ્યા દુષ્કૃત મોય. ૨૫૭ જે મેં જીવ વિરાધિયા, સેવ્યાં પાપ અઢાર; Jain પ્રભુ તુમારી સાખસે, વારંવાર ધિક્કાર. or ૨ m ૫ ૬ ८ ૯ ૧૦ મિથ્યા મોહ અજ્ઞાનકો, ભરિયો રોગ અથાગ; વૈદ્યરાજ ગુરુ શરણથી, ઔષધ જ્ઞાન વિરાગ...... ૧૧ રૂ www.jaineliba.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy