________________
૨૫૮
દૈનિક - ભક્તિક્રમ બુરા બુરા સબકો કહે, બુરા ન દીસે કોઈ; જો ઘટ શોધે આપનો, મોસું બુરા ન કોઈ........ ૧૩ કહેવામાં આવે નહીં, અવગુણ ભર્યા અનંત, લિખવામાં કયું કર લિખું, જાણો શ્રી ભગવંત...... ૧૪ કરુણાનિધિ કૃપા કરી, કર્મ કઠિન મુજ છે; મિથ્યા મોહ અજ્ઞાનકો, કરજો ગ્રંથિ ભેદ. . . . . . ૧૫ પતિતઉદ્ધારન નાથજી, અપનો બિરુદ વિચાર; ભૂલચૂક સબ માહરી, ખમીએ વારંવાર............ ૧૬ માફ કરો સબ માહરા, આજ તલકના દોષ; દીનદયાળુ દો મુઝે, શ્રદ્ધા શીલ સંતોષ. .......... આતમનિંદા શુદ્ધ ભની, ગુનવંત વંદન ભાવ; રાગદ્વેષ પતલા કરી, સબસે ખીમત ખીમાવ....... ૧૮ છૂટું પિછલાં પાપસે, નવાં ન બાંધું કોઈ, શ્રી ગુરુદેવપ્રસાદસે, સલ મનોરથ હોઈ. ........ પરિગ્રહ મમતા તજી કરી, પંચ મહાવ્રત ધાર; અંત સમય આલોચના, કરું સંથારો સાર.......... તીન મનોરથ એ કહ્યા, જો ધ્યાવે નિત મન્ન; શક્તિ સાર વર્તે સહી, પાવે શિવસુખ ધa. . . . . . . અરિહા દેવ, નિગ્રંથ ગુરુ, સંવર નિર્ભર ધર્મ, આગમ શ્રી કેવલિ કથિત, એહિ જેન મત મર્મ..... ૨૨ આરંભ વિષય કષાય તજ, શુદ્ધ સમકિત વ્રત ધાર; જિન આજ્ઞા પરમાન કર, નિશ્ચય ખેવો પાર. . . . . . . ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org