________________
દૈનિક - ભક્તિક્રમ પ્રભુ દયા શાંતિ ને ક્ષમા આદિ મેં છોડી, વળી પવિત્રતાની, ઓળખાણ પણ તોડી. ............. ૪ હું ભૂલ્યો, આથડ્યો અને રખડ્યો ભારી, આ સંસારે વિભુ વિટંબના થઈ મારી. ..... હું પાપી મદોન્મત્ત મલિન કર્મની રજથી, વિણ તત્ત્વ મોક્ષ મેળવાય નહિ, પ્રભુ, મુજથી. . . . . . . હે પરમાત્મા, હું પ્રપંચમાંહી પડ્યો છું, હું મૂઢ, નિરાશ્રિત મહા ખુવાર બન્યો છું... . . . . . . . ૭ બની અંધ અમિત અજ્ઞાનથી ભૂલ્યો ભાત, નથી નિશ્ચય મુજમાં નાથ વિવેકની શક્તિ. ......... ઓ રાગરહિત પ્રભુ ! મુજને જાણી અનાથ, આ દીન દાસનો ગ્રહો હેતથી હાથ. ..... હું શરણ હવે તો ગ્રહણ કરું છું તમારું, તુમ ધર્મ સાથ તુમ મુનિનું શરણ સ્વીકારું......... હું માનું છું પ્રભુ મુજ અપરાધની માફી, કરી દીઓ પાપથી મુક્ત કહું પછી કાંહી. એ અભિલાષા અવિનાશી પૂરણ કરજો, મુજ દોષ દયાનિધિ, દેવ, દિલે નવિ ધરજો. હું પાપનો પશ્ચાત્તાપ હવે કરું છું, વળી સૂક્ષ્મ વિચારથી, સદા ઊંડો ઊતરું છું....... ૧૩
તુમ તત્ત્વચમત્કૃતિ, નજરે તુર્ત તરે છે, Jain એ મુજ સ્વરૂપનો, વિકાસના કરે છેonly www.jainelibrary.org
.
.
L