________________
0
=
ટ
ન
૨૫૪
દૈનિક - ભક્તિક્રમ નિશ્ચય દીવે પ્રગટે દીવો, પ્રગટાવો ભવિ દિલમાં દીવો.......... દીવો ૨ પ્રગટ દીવો જ્ઞાની પરમાત્મા, તેને અર્પણ હો નિજ આત્મા. ........ દીવો૩ બહિરાતમતા તજી પ્રભુ શરણે, બનો અંતરાત્મા પ્રભુ સ્મરણ. . . . . . . દીવો. ૪ પરમાતમતા નિશદિન ભાવે. આતમ અર્પણતા તો થાવે....... ... દીવો. ૫ આત્મભાવના સતત અભ્યાસે, નિજ સહજત્મસ્વરૂપ પ્રકાશે.. .. . . . . દીવો- આત્મદ્રષ્ટિ દીવો ઝલહલતો, પ્રગટ્યો ઉરમાં જન્મ સફલ તો....... દીવો ૭ શ્રીમદ્ સદ્ગુરુ રાજ કૃપાથી, સ્વરૂપ સિદ્ધિ સાધે મોક્ષાર્થી .......... દીવો. ૮
૮૨. ક્ષમાપનાપાઠનું પધ હે નાથ ! ભૂલી હું ભવસાગરમાં ભટક્યો, નહિ અધમ કામ કરતાં હું કદી પણ અટકયો. ..... ૧ તમ વચન અમૂલખ, લક્ષમાંહી નહિ લીધાં, નહિ તત્ત્વવિચારથી, કહ્યાં તમારાં કીધાં .......... ૨ સેવ્યું નહિ ઉત્તમ શીલ પ્રણીત તમારું, તજી યાદી આપની મેં જ બગાડ્યું મારે. .. . . . . . . ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org