SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ સાતમી પ્રભા દૃષ્ટિ (એ છિંડી કિહાં રાખી - એ દેશી) ૨૪૭ અર્કપ્રભા સમ બોધપ્રભામાં, ધ્યાન પ્રિયા એ દિઠ્ઠી; તત્ત્વ તણી પ્રતિપત્તિ ઇહાં વળી, રોગ નહીં સુખપુટ્ટી રે. વિકા, વી૨ વચન ચિત્ત ધરીએ. ૧ સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ; એ દૃષ્ટ આતમ ગુણ પ્રગટે, કહો સુખ તે કુણ કહીએ રે! ભ૰ ૨ નાગરસુખ પામર નહિ જાણે, વલ્લભ સુખ ન કુમારી; અનુભવવિણ તેમ ધ્યાનતણું સુખ, કોણ જાણે નરનારી ?? ભ૦ ૩ એહ દૃષ્ટિમાં નિર્મળ બોધે, ધ્યાન સદા હોય સાચું; દૂષણ રહિત નિરંતર જ્યોતિ, રત્ન તે દીપે જાચું રે. ભ૰ ૪ વિષભાગ ક્ષય, શાંતવાહિતા, શિવ મારગ ધ્રુવનામ; કહે અસંગ ક્રિયા ઇહાં યોગી, વિમલ સુયશ પરિણામ રે. ભ૰ ૫ આઠમી પરા દૃષ્ટિ (તુજ સાથે નહિ બોલું મારા વહાલા-એ દેશી) દૃષ્ટિ આઠમી સા૨ સમાધિ, નામ પરા તસ જાણું જી; આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શિસમ બોધ વખાણું જી; નિરતિચાર પદ એહમાં યોગી, કહિયે નહીં અતિચારી જી; આરોહે આરૂઢે ગિરિને, તેમ એહની ગતિ ન્યારી જી. . ૧ ચંદન ગંધ સમાન ક્ષમા ઇહાં, વાસકને ન ગવેષે જી; આસંગે વર્જિત વળી એહમાં, કિરિયા નિજગુણ લેખે જી;y.org Jain Education International
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy