________________
૨૪૬
દૈનિક - ભક્તિક્રમ
છઠ્ઠી કાંતા દૃષ્ટિ
(ભોલીડા હંસા રે વિષય ન રાચીએ - એ દેશી) અચપલ રોગરહિત નિષ્ઠુર નહિ, અલ્પ હોય દોય નીતિ; ગંધ તે સારો રે કાન્તિ પ્રસન્નતા, સુસ્વર પ્રથમ પ્રવૃત્તિ. ધન ધન શાસન શ્રી જિનવરતણું.
૧
ધીર પ્રભાવી રે આગલે યોગથી, મિત્રાદિકયુત ચિત્ત; લાભ ઇષ્ટનો રે દ્વંદ્વ અધૃષ્ટતા, જન પ્રિયતા હોય નિત્ય. ધન. ૨ નાશ દોષનો રે તૃપ્તિ ૫૨મ લહે, સમતા ઉચિત સંયોગ; નાશ વૈરનો રે બુદ્ધિ શતંભરા, એ નિષ્પન્નહ યોગ.ધન. ૩ ચિહ્ન યોગનાં ૨ે જે પરગ્રંથમાં, યોગાચારય દિઠ; પંચમ દૃષ્ટિ થકી સવિ જોડીએ, એહવા તેહ ગરિષ્ઠ. ધન ૪ છઠ્ઠી દિદ્ધિ રે હવે કાન્તા કહું, તિહાં તારાભ્ર પ્રકાશ; તત્ત્વમીમાંસા રે દૃઢ હોયે ધારણા, નહિ અન્ય શ્રુતવાસ. ધન પ મન મહિલાનું ૨ે વાહલા ઉપરે, બીજાં કામ કર્યંત; તેમ શ્રુતધર્મે રે મન દૃઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત. .. ધન ૬ એહવે શાને રે વિઘન નિવારણે, ભોગ નહિ ભવહેત; નવિ ગુણદોષ ન વિષયસ્વરૂપથી,
મન ગુણ અવગુણ ખેત. ધન ૭
માયા પાણી રે જાણી તેહને, લેંઘી જાય અડોલ: સાચું જાણી રે તે બીતો રહે, ન ચલે ડામાડોલ. ધન૦ ૮ ભોગતત્ત્વને રે એમ ભય વિ ટળે, જૂઠા જાણે રે ભોગ;
તે એ દૃષ્ટિ રે ભવસાયર તરે, લહેવળી સુયશ સંયોગ. ધન૦ ૯
Jain Education international
For Private & Personal Use Only
www.jainelibrary.org