SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ શબ્દ ભેદ ઝઘડો કસ્યો જી, પરમાર્થ જો એક; કહો ગંગા કહો સુરનદી જી, વસ્તુ ફરે નહીં છેક. મન૰ ૨૧ ધર્મ ક્ષમાદિક પણ મટે જી, પ્રગટે ધર્મ સંન્યાસ; તો ઝઘડા મોટા તણો જી, મુનિને કવણ અભ્યાસ. મન૦ ૨૨ અભિનિવેશ સઘળો ત્યજી જી, ચા૨ લહી જેણે દૃષ્ટિ; તે લેશે હવે પંચમી જી, સુયશ અમૃત ઘનવૃષ્ટિ. મન૰ ૨૩ પાંચમી સ્થિરા દૃષ્ટિ (ધન ધન સંપ્રતિ સાચો રાજા-એ દેશી) દૃષ્ટિ થિરામાંહે દર્શન નિત્યે, રત્નપ્રભા સમ જાણો રે; ભ્રાંતિ નહિ વળી બોધ તે સૂક્ષ્મ, પ્રત્યાહાર વખાણો રે. ૧ એ ગુણ વીર (રાજ) તણો ન વિસારું, સંભારું દિનરાત રે; પશુ ટાળી સુરૂપ કરે જે, સમિતને અવદાત રે. એ ૨ ૨૪૫ બાલ ધૂલિ ઘર લીલા સરખી, ભવ ચેષ્ટા ઇહાં ભાસે રે; રિદ્ધિ સિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટ મહા સિદ્ધિ પાસે રે. એ ૩ વિષય વિકારે ન ઇંદ્રિય જોડે, તે ઈહાં પ્રત્યાહારો રે; કેવળ જ્યોતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારો રે. એ ૪ શીતલ ચંદનથી પણ ઊપન્યો, અગ્નિ દહે જેમ વનને રે; ધર્મનિત પણ ભોગ ઇહાં તેમ, લાગે અનિષ્ટ તે મનને રે. એ ૫ અંશે હોય ઇહાં અવિનાશી, પુદ્ગલ જાલ તમાસી રે; ચિદાનંદઘન સુયશ વિલાસી, Jain Education International કેમ હોય જગનો આશી રે. એ ૬ www.jainebrary.org For Private & Personal Use Only
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy