SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ દૈનિક - ભક્તિક્રમ ૩ શિક્ષાથી જેમ રતન નિયોજન, દૃષ્ટિ ભિન્ન તેમ એહો જી; તાસ નિયોગે કરણ અપૂરવ, લહે મુનિ કેવલ ગેહો જી ૨ ક્ષીણ દોષ સર્વજ્ઞ મહામુનિ, સર્વ લબ્ધિ લ ભોગી જી; પર ઉપકાર કરી શિવસુખ તે, પામે યોગ અયોગી જી; સર્વ શત્રુક્ષય સર્વ વ્યાધિલય, પૂરણ સર્વ સમીહા જી; સર્વ અરથ યોગે સુખ તેહથી, અનંતગુણ નિરીહા જી. ઉપસંહાર એ અદિઠ્ઠી કહી સંક્ષેપે, યોગ શાસ્ત્ર સંકેતે જી; કુલયોગી ને પ્રવૃત્તચક્ર જે, તેહ તણે હિત હેતે જી; યોગી કુલે જાયા તસ ધર્મે, અનુગત તે કુલયોગી જી; અદ્વેષી ગુરુ-દેવ-દ્વિજ-પ્રિય, દયાવંત ઉપયોગીજી ... ૪ શુશ્રુષાદિક (અડ) ગુણ સંપૂરણ, પ્રવૃત્તચક્ર તે કહિયે જી; યમદ્રય લાભી પદુગ અર્થી, આદ્ય અવંચક લહિયે જી; ચા૨ અહિંસાદિક યમ ઇચ્છા, પ્રવૃત્તિ થિ૨ સિદ્ધિનામે જી; શુદ્ધ રુચેં પાત્યે અતિચારહ, ટાળે ફળ પરિણામે જી... ૫ કુલયોગી ને પ્રવૃત્તચક્રને, શ્રવણ શુદ્ધિ પક્ષપાત જી; યોગદૃષ્ટિ ગ્રંથે હેત હોવે, તેણે કહી એ વાત જી; શુદ્ધ ભાવ ને સૂની કિરિયા, બેહુમાં અંત૨ કેતો જી; જલહલતો સૂરજ ને ખજુઓ, તાસ તેજમાં તેતો જી. . ગુહ્ય ભાવ એ તેહને કહીએ, જેહતું અંતર ભાંજે જી; જેહસું ચિત્ત પટંતર હોવે, તેહસું ગુહ્ય ન છાજે જી; યોગ્ય અયોગ્ય વિભાગ અલહતો, ક૨શે મોટી વાતો જી; ખમશે તે પંડિત પરિષદમાં, મષ્ટિપ્રહાર ને લાતો જી. Jain Education International For Private &ersonal Use Only 'www.aihelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy