SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ ૨૪૩ ચોથી દીપ્તા દૃષ્ટિ (ઝાંઝરિયા મુનિવર ધન ધન તુમ અવતાર-એ દેશી) યોગ દૃષ્ટિ ચોથી કહી જી, દીપ્તા તિહાં ન ઉત્થાન; પ્રાણાયામ તે ભાવથી જી, દીપપ્રભા સમ જ્ઞાન. મનમોહન જિનજી, મીઠી તાહરી વાણ. બાહ્ય ભાવ રેચક ઈહાં જી, પૂરક અંતર ભાવ; કુંભક થિરતા ગુણે કરી જી, પ્રાણાયામ સ્વભાવ. મન, ૨ ધર્મ અરથે ઇહાં પ્રાણને જી, –છાંડે, પણ નહીં ધર્મ, પ્રાણ અર્થે સંકટ પડે છે, જુઓ એ દૃષ્ટિનો મર્મ. મન૩ તત્ત્વ શ્રવણ મધુરોદકે જી, ઈહાં હોયે બીજ પ્રરોહ; ખાર ઉદક સમ ભવ ત્યજે જી, ગુરુભક્તિ અદ્રોહ.મન. ૪ સૂક્ષ્મબોધ તો પણ ઇહાં જી, સમકિત વિણ નવિ હોય; વેદ્ય સંવેદ્ય પદે કહ્યો છે, તે ન અવેદ્ય જોય... મન ૫ વેદ્ય બંધ શિવ હેતુ છે જી, સંવેદન તસ નાણ; નયનિક્ષેપે અતિ ભલું જી, વેદ્ય સંવેદ્ય પ્રમાણ. . મન૬ તે પદ ગ્રંથિ વિભેદથી જી, છેહલી પાપ પ્રવૃત્તિ; તખલોહ પદ ધૃતિ સમી જી, તિહાં હોય અંતે નિવૃત્તિ. મન. ૭ એહ થકી વિપરીત છે જી, પદ તે અવેદ્ય સંવેદ્ય; ભવાભિનંદી જીવને જી, તે હોય વજ અભેદ્ય... મન, ૮ લોભી કૃપણ દયામણો જી, માથી મચ્છર ઠાણ; ભવાભિનંદી ભય ભર્યોજી, અલ આરંભ અયાણ મન. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy